પૂર્વ કચ્છ આમે પણ અનેક વિવાદોમાં તેમજ ગેરપ્રવૃત્તિઓમાં ચકતુજ રહેછે ત્યારે ગઈકાલે રાત્રે ૮:૩૦ વાગ્યાના અરસામાં સામખીયારી પોલીસ જડસા ગામના કચ્છ મોરબી માંથી તડીપાર થયેલ રીઢા અને કુખ્યાત આરોપી માવજી મોતી કોલી ને ૪૦ લીટર દેશી દારૂના આથા સાથે દબોચી લીધો હતો અને આ માથાભારે આરોપી અગાઉ હથિયાર ધારાની કલમો માં પણ ઝડપાઇ ચુક્યો છે ત્યારે આ આરોપી અને તેના ભાઈ રમેશ કોલીને પકડતાની સાથેજ આરોપીની પત્ની એ આસપાસમાં રહેતા લોકોને ચીસાચીસ કરીને પોતાના પતિ અને દીયરને પોલીસ પકળથી છોડાવવા બુમો પડાતાજ ૩૦ જેટલા લોકોનું ટોળું ઘાતક હથિયારો સાથે એકઠું થઈ ગયું હતું અને આરોપીની પત્ની નવલે પોલીસ કોન્સ્ટેબલ ભાવિન બાબરીયા પર ધોકાવડે હુમલો કરાયો હતો પરંતુ સાથે રહેલા ભુપેન્દ્રસિંહ જાડેજા ની સમય સુચતાથી ભાવિન ને પોતા તરફ ખેચીલેતા ધોકો માથાની જગ્યાએ હાથપર લાગ્યો હતો આ પોલીસ પર કરાયેલ હિંસક હુમલામાં આરોપીને છોડાવી ટોળું નાશી ગયું હતું અને ૧૮ આરોપી સામે કારદેશરની નામજોગ અને અન્ય ૧૨ અજાણ્યા આરોપીઓ વિરુધ્ધ રાયોટીંગ, સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ કરવી,હિંસક હુમલો કરવો જેવી કલમો તળે ફરિયાદ નોંધી છે આરોપીઓમાં (૧) નવલબેન માવજી કોલી (૨)માવજી મોતી કોલી(૩)રમેશ મોતી કોલી(૩)રેખાબેનમાવજી કોલી(૪) ભુપત મોતી કોલી(૫) પ્રફુલ્લ માવજી કોલી(૬) રમેશ હમીર કોલી (૭) જગદીશ ગેલા કોલી (૮) ભુપત જેસરા કોલી (૯) દયા માના કોલી (૧૦) કમાધના કોલી (૧૧) નારણ સાદુર કોલી (૧૨) ગોવિંદ પચરા કોલી(૧૩) શંકર ગોવિંદ કોલી (૧૪) સુખદેવ હમીર કોલી (૧૫) મહેશ જેસરા કોલી (૧૬) મહેશ જેસરા કોલી (૧૭) મયૂર ગેલા કોલી (૧૮) મીતેશ ગેલા કોલી અને અન્ય ૧૨ જેટલાં અજાણ્યા મહિલા પુરુષ બતાવાયા છે તેમજ આરોપીઓ વિરુદ્ધ ફસ્ટ ગુના રજીસ્ટર નંબર ૨૮-૧૮ ઇ.પી.કો કલમ ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૨૨૪,૨૨૫,૩૦૭,૩૫૭ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી ચલાવાઈ રહી છે
બ્યુરોચીફ કચ્છ : બિમલ માંકડ 78746 35092
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





