રબારી સમાજના સરકારી કર્મચારીઓ દ્વારા શૈક્ષણીક કીટ નુ કરાયું વિતરણ

0
46

રાપર તાલુકામાં ફરજ બજાવતા રબારી સમાજના સરકારી કર્મચારીઓ દ્રારા શ્રીજયરામબાપા રબારી એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કુમાર છાત્રાલય (હોસ્ટેલ)માં રહીને અભ્યાસ કરતાં બાળકોને કીટ નુ વિતરણ કરવામા આવ્યુ હતું જેમા રાપર ખાતે રબારી સમાજ ના સરકારી કર્મચારી જે અલગ અલગ વિભાગો મા નોકરી કરે છે તેમના દ્વારા સમાજ માટે એક ઉતમ અને સરાહનીય કામગીરી કરવામા આવી હતી જેમા રબારી સમાજ ના ૩૨ જેટલા બાળકો ને શૈક્ષણીક કીટ નુ વિતરણ કરવામા આવ્યુ હતુ જેમા રાપર રબારી સમાજ ના પ્રમુખ સાજણભાઈ રબારી તેમજ સમાજ ના આગેવાનો હાજર રહયા હતા જે ભુરાભાઈ દેસાઈ દ્વારા તહેલકા ન્યૂઝને જણાવ્યું હતું.

રિપોર્ટ: બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY