20/02/2018
વિશ્વ ના દેશો માં દારૂબંધી નથી છતાં ત્યાં સ્વસ્થ્ય સારું છે તેમ કેટલાક લેખો માં જોવા મળેછે.
મહારાષ્ટ્ર રાજસ્થાન ગોવા જેવા કેટલાય રાજ્યો છે જ્યાં દારૂ દુકાને વેચાય છે ને મુક્ત રીતે પીવાય છે ત્યાં ગાંધીજયન્ટિ અને ચૂંટણી સમયે દારૂની દુકાનો બન્ધ રહે છે ત્યારે ગુજરાત માં તો દારૂ બારમાસી ખાનગી માં વેચાય છે ને ચૂંટણી ટાણે રાજકારણી દવરા પીરસાય છે!! અરે ભાઈ બહુ થયું આ દારૂબધી નું તુત જેને કારણે સરકાર આવક તો ગુમાવેજ છે પણ પોલીસ નવરી નથી પડતી આ દારૂબધી ના અમલિકરણ માંથી.વળી મોટા શેહરો માં પોસ્ટીગ ના લફરાં (સમજી ગયા ને) પોલીસ ને પણ આ કારણે અમુક જગ્યાજ ગમે છે કેમ કે ત્યાં દારૂ ની પણ મલાઈ નીકળે છે
ગત સપ્તાહે રાજ્યના ડીજીવીજિલિયનસે રેડ કરી
બે અધિકારી ના તાત્કાલિક બદલી ના હુકમ આવ્યા તો મહાશયો રજાપર છે કદાચ બદલી રોકાવાની દોડધામ માં હોય!!
અરે આપ પોલીસ છી જ્યાં સરકાર મૂકે ત્યાં જવાનું એમાં જીદ થોડી હોય કે ના મને હિયાજ રાખો ! આતો સારું છે કે માત્ર બદલીજ છે બાકી પ્રજાના મતે તો નોકરી માંથી જ રવાના કરી દેવાય જેથી બાકીના સુધરી જાય.
જો સરકાર હાલ ની પરિસ્થિતિ એ વિચારે તો ખરેખર બેજ કામ થાય.પહેલું દારૂ છૂટો કરી સરકારી આવક માં વધારો કરો.નહીતો જ્યાંથી દારૂ પકડાય ત્યાંના બીટ જમાદાર,પીએસઆઇ,પીઆઇ,ડીવાયએસપી ને નોકરી માંથી છુટા જ કરી ઘરે રવાના કરો,બે ચાર ને કરો બાકી ના આપોઆપ કાયદા પાલન કરાવશે.પણ આને માટે સેકર માં પાણી જોઈએ.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"