
અમરેલી,તા.૨૪
અમરેલીના રાજુલામાં સળગેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. છતરિયા રોડ પર સૂર્યા બંગ્લોઝ પાસેથી આ લાશ મળી આવી છે. રાજુલા કોર્ટના રજિસ્ટ્રાર રમેશ વ્યાસની લાશ મળતા દોડધામ મળતા દોડધામ મચી ગઇ છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ અમરેલીના રાજુલામાં સળગેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. છતરિયા રોડ પર સૂર્યા બંગ્લોઝ પાસેથી આ લાશ મળી આવી છે. રાજુલા કોર્ટના રજિસ્ટ્રાર રમેશ વ્યાસની લાશ મળતા દોડધામ મળતા દોડધામ મચી ગઇ છે. અવાવરૂ જગ્યાએથી સળગેલી હાલતમાં લાશની સાથે બાઇક પણ મળી આવ્યું છે.
આ સમગ્ર ઘટનાને લઇને દોડધામ મચી જવા પામી છે. ઘટનાના પગલે DIG, SOG સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ મામલે પોલીસે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




