ટ્રમ્પના લીધે ઉદારીકણ પૂર્ણ

0
773

૨૧મી સદીના પહેલાના દશકમાં વિશ્વ આર્થિક ઉદારીકરણનો દોર ચાલ્યો હતો. જેમ જ અમે તેના બીજા દશકની તરફ અગ્રેસર થઇ રહ્યા છીએ પશ્ચિમમાં ઇમિગ્રેશનને લઇને પ્રશ્નો ઉઠવાની શરૂઆત થઇ ગઇ છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા બાદ લાગી રહ્યુ છે કે હવે ઉદારીકરણનો દોર ખતમ થઇ રહ્યો છે. તેની અસર સમગ્ર દુનિયામાં પડનાર છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સંરક્ષણવાદી નિતી અપનાવવા જઇ રહ્યા છે. તેમનો વિશ્વના દેશો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જા કે ટ્રમ્પે સત્તા મેળવી લેતા પહેલા જ કહ્યુ હતુ કે તેઓ અમેરિકી લોકોને સૌથી પહેલા પ્રાથમિકતા આપશે અને અમેરિકાની લથડી રહેલી Âસ્થતીને ફરી મજબુત કરવા પ્રયાસ કરશે.ટ્રમ્પના બાય અમેરિકન હાયર અમેરિકન અભિયાનના એક હિસ્સા તરીકે જાવામાં આવે છે. આ હેઠળ તેઓ વિદેશી નાગરિકોના બદલે અમેરિકી નાગરિકોને સર્વોચ્ચ પ્રાથમિકતા જુદા જુદા ક્ષેત્રોમાં આપનાર છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે આ નિતી અપનાવ્યા બાદ યુરોપના અન્ય દેશો અને વિશ્વના કેટલાક અન્ય દેશો પણ આ દિશામાં આગળ વધી શકે છે. આના કારણે કુશળ લોકોને સીધી અસર થનાર છે. ટ્‌મ્પની નીતિ ખતરનાક સાબિત થનાર છે. આ નીતિને રૂઢીવાદી નીતિ તરીકે પણ કેટલાક લોકો ગણી રહ્યા છે. રશિયા અને ચીન જેવા દેશો જા આદિશામાં આગળ વધશે તો એક નવી સમસ્યા ઉભી થઇ શકે છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY