રાજપીપળા: નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકાના ઉભારીયા ગામના નિશાળ ફળિયામાં રહેતા રાજેશ શનાભાઈ વસાવા માનસિક હતાશામાં આવી જઈ ગાંડા જેવું વર્તન કરતા હતા જેના કારણે ગતરોજ ઘાંટોલી ગામની સીમમાં પોતે ઝાડ સાથે દોરડું બાંધી ગળે ફાસો ખાઈ જતા એમનું મોત થતા એમના પત્ની સુમનબેને આ બાબતે ડેડીયાપાડા પોલીસ ને જાણ કરતા પોલીસે અ.મોત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



