કઠુઆ, સૂરત, રોહતક બાદ હવે યુપીમાં આઠ વર્ષની બાળા સાથે દૂષ્કર્મ

0
79

એટા,
તા.૧૭/૪/૨૦૧૮

જમ્મૂ-કાશ્મીરનાં કઠુઆમાં આઠ વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજારીને તેની નિર્મમ હત્યા કરી હતી તેવી જ એક ઘટના ઉત્તર પ્રદેશનાં એટા વિસ્તારમાં સામે આવી છે. એક પરિવાર પોતાની આઠ વર્ષની બાળકીને લઈને કોઈનાં લગ્ન પ્રસંગમાં ભાગ લેવા માટે એટા આવ્યા હતાં. સોમવારે રાત્રે લગભગ દોઢ વાગે લગ્નનાં ગીતો અને લાઉડ સ્પીકરનાં અવાજમાં આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.

બાળકીનાં માતા-પિતા લગ્નનાં કાર્યક્રમમાં વ્યસ્ત હતા અને બીજી તરફ આરોપી બાળકીને નજીકમાં એક જગ્યાએ મકાન બની રહ્યું હતું ત્યાં લઈ જઈને તેનાં પર બળાત્કાર કર્યો હતો. જ્યારબાદ આરોપીએ કરી દીધી હતી. બાળકી પર આવો અત્યાચાર કરનાર ૧૮ વર્ષીય આરોપી સોનુની પોલીસે ધરપકડ કરી લીધી છે અને બાળકીનો મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે મોકલી આપ્યો છે. આરોપી એક ટેંટ હાઉસમાં કામ કરે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY