શીના બોરા મર્ડર કેસની મુખ્ય આરોપી ઇન્દ્રાણી મુખર્જીએ છુટાછેડાની અરજી કરી

0
13

મુંબઈ,તા.૧૮
શીના બોરા મર્ડર કેસની મુખ્ય આરોપી ઈન્દ્રાણી મુખર્જીએ પીટર મુખર્જી સાથે છુટાછેડા લેવા માટે મુંબઈની બાંદ્રા કોર્ટમાં અરજી કરી છે. ઈન્દ્રાણી પોતાની પુત્રીની હત્યાની મુખ્ય આરોપી છે.
તાજેતરમાં મુંબઈની સીબીઆઈની કોર્ટે ઈન્દ્રાણીની જામીન અરજી ફગાવી હતી. શીનાની હત્યા ૨૪ એપ્રિલ ૨૦૧૨ના રોજ કરવામાં આવી હતી. પોલીસને શીનાનો મૃતદેહ ગાગોડે ગામ પાસે આવેલા જંગલમાંથી મળી આવ્યો હતો.
જે બાદ આ મામલે પોલીસે ઈન્દ્રાણી મુખર્જીની ધરપકડ કરી હતી. ત્યારે ઈન્દ્રાણીએ પીટરથી અલગ થવા માટે કોર્ટમાં છુટાછેડાની અરજી કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY