સુરત, તા. ૦૨
રૂ. ૨.૮૭ લાખની કિંમતનો કાપડનો જથ્થા ખરીદી પેમેન્ટ નહીં ચૂકવનાર દિલ્હીની રૂપાણી અગ્રવાલની સામે વેપારીએ પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોîધાવી હતી.
પાંડેસરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નવી દિલ્હી, સુભાષ પાર્ક ખાતે ધનન્યા ટ્રેડર્સ ધરાવતા રૂપાલી ધરાવતા રૂપાલી અગ્રવાલે ફરિયાદી દિનેશ ગોરધનભાઈ પટેલની પાંડેસરા યુનિટી એસ્ટેટ ખાતે આવેલ ફેક્ટરી ઉપર આવી વિશ્વાસ આપી રૂપિયા ૨,૮૭,૮૬૨ïની કિંમતનો કાપડનો જથ્થો ખરીદી કર્યા બાદ પેમેન્ટ નહીં ચૂકવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. પાંડેસરા પોલીસે ફરિયાદ નોîધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




