ન્યાયતંત્રના માળખામાં સુધારો કરી અંતર દૂર કરવું જાઈએ : દીપક મિશ્રા

0
33

ન્યુ દિલ્હી,તા.૨
ન્યાયતંત્ર સામે જાખમ ઊભું કરે તે અગાઉ વહેલામાં વહેલી તકે ન્યાયતંત્રના માળખામાં સુધારો કરી અંતર દૂર કરવું જાઈએ અને નાણાંકીય અછતનું બહાનું આગળ ન કરવું જાઈએ, એમ સર્વોચ્ચ ન્યાયાધીશ દીપક મિશ્રાએ  કહ્યું હતું.
‘સુપ્રીમ કાર્ટ ઍડવોકેટ્‌સ આૅન રૅકોર્ડ એસોસિયેસન’ દ્વારા આયોજીત ‘ટેક્નોલોજી, ટ્રેનિંગ ઍન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરઃ કી ટુ સ્પીડી જસ્ટિસ’ ઍન્ડ ‘ધ ચૅન્જિંગ ફૅસ આૅફ ઍજ્યૂકેશન ઈન ઈન્ડિયા’ જેવા મુદ્દે પ્રવચન આપતા તેમણે કહ્યું હતું કે ન્યાયતંત્રનાં સશક્તિકરણ ઝડપી અને ગુણવત્તાસભર ન્યાયમાં પરિણમશે.
માળખાકીય અંતરનાં ગુણોત્ત્‌ારને અનુમતિ ન આપવી જાઈએ અને ન્યાયતંત્રના વહીવટીતંત્ર સામે તે ગંભીર જાખમ ઊભું કરે અને ડહાપણભર્યું આ પગલું લેવામાં ખૂબ મોડું થઈ જાય તે અગાઉ જ વહેલામાં વહેલી તકે તેમાં સુધારો કરી લેવો જાઈએ, એમ તેમણે કહ્યું હતું.
તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે પૂરતી માળખાકીય સુવિધા પ્રાથમિક ચિંતાનો વિષય છે કેમ કે તેના વિના તમામ લોકોને ન્યાય આપવાની પ્રતિબદ્ધતા વાસ્તવિક બની શકે એમ નથી.
ભૌગોલિક રીતે સામાન્ય લોકો સુધી પહોંચી શકાય તે માટે કાર્ટનું નૅટવર્ક વધુ વ્યાપક બનાવવા ઉપરાંત અસીલો અને વકીલો માટે પાયાની માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની જરૂર છે, એમ તેમણે કહ્યું હતું. દેશમાં કાયદાના શાસનના અમલનો આધાર કાયદાના શિક્ષણની ગુણવત્તા પર રહેલો છે, એમ તેમણે કહ્યું હતું.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY