મુંબઈ,તા.૨૦
‘યે હૈ મોહબ્બતે’ ફેમ દિવ્યાંકા ત્રિપાઠી બહુ જલ્દી વેબ સીરીઝમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. દિવ્યાંકા એકતા કપૂરના ડિજીટલ પ્લેટફોર્મ બાલાજીની નવી વેબ સીરીઝ ‘શેફ’માં દેખાવવાની છે. રિપોટ્ર્સ એવા છે કે આ સીરીઝમાં દિવ્યાંકા એક્ટર રાજીવ અંડેલવાલની સાથે રામાન્સ કરતી જાવા મળશે. વળી અટકળો એવી પણ છેક કે શા ‘યે હૈ મોહબ્બતે’ ટુંકસમયમાં બંધ થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે, રાજીવ ખંડેલવાલ આ અગાઉ બાલાજીની વેબ સીરીઝ ‘હક’માંથી પણ જાવા મળી ચુકવ્યો છે. ફરી એકવાર તે એકતા કપૂરની સીરીઝમાં જાડાવવા તૈયાર છે.
‘શેફ’ની કહાની લવ સ્ટારી હશે. આની કહાની કામેડીની સાથે ઇમાશનલ કરી દેનારી હશે. આ સીરીઝના વર્ષના અંત સુધી લાન્ચ થવાની આશા છે. સીરીઝને જયા મિશ્રાએ લખી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"







