ન્યુ દિલ્હી,તા.૧૧
ગગડતો રુપિયો રોજે રોજ શરમજનક રેકોર્ડ નોંધાવી રહ્યો છે અને સરકારના કોઈ પણ ઉપાય રુપિયાને ગગડતો રોકવામાં સફળ થઈ રહ્યા નથી.
આજે રુપિયાએ ફરી એક વખત ડોલરની સામે ૭૪ની સપાટી વટાવી હતી અને એક ડોલરની સામે રુપિયાનો ભાવ ૭૪.૩૦ પર પહોંચ્યો હતો.જે એક નવો રેકોર્ડ છે.
બુધવારે રુપિયો ૨૦ પૈસા મજબૂત બનીને ૭૪.૨૦ પર બંધ થયો હતો.જાકે આજે ફરી એક વખત રુપિયાની નબળી સ્થિતિ જાવા મળી છે.જેની અસર સવારે સ્ટોક માર્કેટ ખુલતાની સાથે જ જાવા મળી હતી.
નિષ્ણાતોનુ કહેવુ છે કે ઈરાન પરના પ્રતિબંધ નવેમ્બરથી લાગુ પડવાના છે.જેના કારણે હાલની પરિસ્થિતિત મહત્વપૂર્ણ છે.ક્રુડ ઓઈલના ભાવમાં થઈ રહેલા ફેરફારો પણ રુપિયા માટે મહત્વના છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



