અમેરિકા ડબ્લ્યુટીઓથી અલગ નહીં થાયઃ ડોનાલ્ડ ટ્રમ્પ

0
75

વાશિંગ્ટન,તા.૩૦
અમેરિકાના રાષ્ટપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટન ડબલ્યૂટીઓમાંથી બહાર નીકળવાની યોજના પર કામ કરી રહ્યુ હોવાનો ઈન્કાર કર્યો છે. જો કે ટ્રમ્પે અમેરિકા સાથે ઘણો ખરાબ વ્યવહાર કરવા માટે ડબલ્યૂટીઓની આકરી ટીકા કરી છે.
એવા અહેવાલ આવ્યા હતા કે ટ્રમ્પે પોતાના ટોચના અધિકારીઓને કહ્યુ છે કે તેઓ અમેરિકાને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાંથી બહાર કરવા ઈચ્છી રહ્યા છે. આ અહેવાલ પર ટ્રમ્પે સ્પષ્ટીકરણ સ્વરૂપે ટીપ્પણી કરી છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે જ્યારે ડબલ્યૂટીઓ તરફ જોઈએ છીએ. તો જાવા મળે છે કે ચીને જ્યારથી ડબલ્યૂટીઓની સદસ્યતા લીધી છે. ત્યારથી ચીનને જ આનાથી ફાયદો પહોંચ્યો છે. મહત્વપૂર્ણ છે કે ટ્રમ્પ લાંબા સમયથી ડબલ્યૂટીઓની ટીકા કરતા રહ્યા છે. ટ્રમ્પ હંમેશા ડબલ્યૂટીઓ દ્વારા અમેરિકા પ્રત્યે ભેદભાવની વાત પણ કરતા રહ્યા છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY