શિક્ષણ સંસ્થા પાસે તમાકુ પ્રોડક્ટ વેચનાર દુકાનદારોને દંડ કરાયો

0
3

સુરત, તા.૧૨
ગઈકાલે તા.૧૧-૧૦-૨૦૧૮ના રોજ સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ તથા સુરત શહેર પોલીસના સંયુક્ત સહકારથી તમાકુ નિયંત્રણ અધિનિયમ ૨૦૦૩ મુજબ શૈક્ષણિક સંસ્થાઅોની ફરતે ૧૦૦ વારની ત્રિજ્યાના વિસ્તારમાં તમાકુ પ્રોડક્ટ્સ વેચાણ પ્રતિબંધિત હોઈ જે અંતર્ગત અભિયાન હાથ ધરવામાં આવેલ. જે સંદર્ભે તમામ ઝોનમાં આવેલ શૈક્ષણિક સંસ્થાઅોની ફરતે ૧૦૦ વારની ત્રિજ્યાના વિસ્તારમાં તમાકુ પ્રોડ્ક્ટ્સ વેચાણ કરતા ઈસમો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવેલ. જેથી શૈક્ષણિક સંસ્થાઅોની ફરતે ૧૦૦ વારની ત્રિજ્યાના વિસ્તારમાં તમાકુ પ્રોડક્ટ્સ વેચાણ કરનારાઅોમાં સન્નાટો ફેલાય જવા પામ્યો છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY