રાંદેર ઝોન વેસ્ટર્ન હાઈટ્સમાં પાકિગનું દબાણ ખુલ્લુ કરાવ્યું

0
12

સુરત, તા.૧૨
સુરત મહાનગરપાલિકાનાં પિમ ઝોન રાંદેર દ્વારા તા.૧૧-૧૦-૨૦૧૮ના રોજ પિમ ઝોન રાંદેર વિસ્તારમાં આવેલ ટી.પી. સ્કીમ નં.૧૦ પાલ, ફા. પ્લોટ નં.૧૩૧માં આવેલ વેસ્ટર્ન હાઈટ્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ ફુડ એન્ડ પિઝા નામની દુકાન તથા રેસ્ટોરન્ટના મિલ્કતદાર દ્વારા સુરત મહાનગરપાલિકાની કોઈપણ પ્રકારની પરવાનગી કે મંજૂરી વિનાના માર્જીનવાળી જગ્યામાં આશરે ૩૦૦.૦૦ ચો.ફૂટ જેટલું પતરાંની કેબીન તથા સ્ટોરેજનું તેમજ લારી-ગલ્લા, રમત ગમતના સાધનો સહિતનું કરવામાં આવેલ ગેરકાયદેસરનું દબાણ બાંધકામ દૂર કરી માર્જીન તેમજ વીઝીટર્સ પાકિ*ગ માટે આશરે ૨૨૦૦.૦૦ ચો.ફુટ જેટલો ભાગ ખુલ્લો કરવામાં આવેલ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY