ડંપર ખાલી કરાતા ઘટના ઘટી કોઈ જાન હાની નથી

0
79

in

ઝઘડીયા,
૨૭/૦૩/૨૦૧૮

ઝઘડીયા ચાર રસ્તા પર ચાલી રહેલા અંકલેશ્વર થી રાજપીપળા મેઈન રસ્તાના કામગીરીમાં માટી ના ડંપર ખાલી કરાતા ઘટના ઘટી કોઈજાન હાની નથી

ઝઘડીયા ખાતે માટી ભરેલુ ડંપર માટી ખાલી કરાતા ડંપર સાઈડની ગટરમાં ડંપરના પૈડા પરતા ડંપર નુ ડાલુ ઉચુ થતાં આ ઘટના ઘટી હતી. તેમજ માટી ખાલી કરવા માટે પાછળનુ ફાલકુ ન ખૂલતાં ડંપર ઉચુ થયું હતુ.

આ ઘટનામાં કોઈપણ જાતની જાનહાની થઇ નથી.

ઝઘડીયા તાલુકા
પ઼કાશ ચૌહાણ,
ઝઘડીયા ભરુચ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY