સુરત શહેર ને અડીને આવેલા વડોદ ગામ, પાંડેસરા પાસે અજાણી બાળકીની લાશ ગત રોજ સવારે મળી આવેલ હતી
આ માહિતી અને ફોટા વધુમાં વધુ પ્રસિધ્ધ કરી બાળકીના વાલી-વારસ ની ઓળખ કરવામાં મદદરૂપ થવા આપ સૌને નમ્ર અપીલ કરવામાં આવે છે.
આ બાબતે કોઈ પણ માહીતી મળ્યેથી તાત્કાલિક નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરવો.
ક્રાઈમ બ્રાન્ચ, સુરત શહેર,
9879917458
Date 07/08/2018
*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




