મહિલા ૨૦૦ મી. રેસમાં દુતી ચંદને સિલ્વર

0
9

જકાર્તા,તા.૨૯
ભારતની મહિલા એથ્લીટ દુતી ચંદે એશિયન ગેમ્સના ૧૧માં દિવસે ૨૦૦ મીટર રેસમાં સિલ્વર મેડલ જીત્યો. દુતીએ ફાઇનલમાં ૨૩.૨૦ સેકન્ડનો સમય લીધો અને બીજા નંબરે રહી. આ એશિયાડમાં દુતીનો આ બીજા સિલ્વર મેડલ છે. આ પહેલા તેણે ૧૦૦ મીટર રેસમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. બહેરીનની ઇડીડોંગ ઓડિયોંગે ૨૨.૯૬ સેકન્ડમાં રેસ પૂરી કરી અને પહેલું સ્થાન મેળવતા ગોલ્ડ મેડલ જીત્યો. ચીનની યોંગલી વેઈએ બ્રોન્ઝ મેડલ જીત્યો. તેણે ૨૩.૨૭ સેકન્ડનો સમય લીધો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY