ભાગેડુ મેહુલ ચોક્સી અમેરિકામાં નથી ; ઈન્ટરપોલ

0
84

ન્યુ દિલ્હી,તા.૧૬
પંજાબ નેશનલ બેન્ક સાથે થયેલી કરોડો રૂપિયાની છેતરપીંડીના કેસમાં હાલ તપાસ કરી રહેલી ભારતીય એજન્સીઓને મોટો ફટકો પડ્યો છે, કારણ કે ઈન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઈઝેશન (ઈન્ટરપોલ)એ કહ્યુ છે કે ભાગેડૂ જ્વેલર મેહુલ ચોક્સી અમેરિકામાં નથી. ચોક્સી નીરવ મોદીના મામા છે.
દરમિયાન, ભારતની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટના અધિકારીઓની એક ટૂકડી નીરવ મોદીને પકડવા માટે સિંગાપોર પહોંચી ગઈ છે.
નીરવ મોદી સામે ઈન્ટરપોલે રેડ કોર્નર નોટિસ ઈસ્યૂ કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY