મળતી વિગત અનુસાર ગતરોજ અંકલેશ્વર ની MTM હાઈસ્કૂલ માં ધોરણ ૧૨ ના અર્થશાસ્ત્ર ની પરીક્ષા હતી.જેમાં તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ ને સપ્લીમેન્ટરી જ લગભગ અડધો કલાક મોડી આપતા વર્ગમાં વિદ્યાર્થીઓએ કાગારોળ કારી મૂકી હતી કેમકે અર્થશાસ્ત્ર જેવા વિષય માં છણાવટ પૂર્વક લાંબા જવાબો લખવાના રાહવતા હોઈ વિદ્યાર્થીઓને સમય જોઈતો હોય ત્યારે અહીં તો સ્થાનિક તંત્ર દ્વારા કહેવાય છે કે ઉત્તરવહીઓજ અડધો કલાક મોડી આપતા વિદ્યાર્થીઓ મુંઝવણ માં મુકાઈ ગયા હોવાનું ચર્ચાય છે જેની સીદગી અસર તેમના પરિણામો પર પડવાની હોઈ વિષ્યર્થીઓ ભવિષ્ય અંગે ચીંતીત બની સુપરવાઈઝર ને રાજુવાત કરતા તેઓ દ્વારા પણ કોઈ નક્કર પગલા લેવાના નિર્ણય ને બદલે વિદ્યાર્થીઓ નેજ ખખડાવી ગેરવર્તણૂક કરેલ હોવાની રાવ મળેલ
જેથી આજે પણ શાળા નું વાતાવરણ ગરમાય તો નવાઈ નહીં અત્રે એમ પણ જાણવા મળે છે કવ આ અંગે ઉચ્ચકક્ષાએ રજુઆત પણ કરવામાં આવનાર છે
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"