પ્રાપ્ત વિગતો મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલ ને મળેલ બાતમી મુજબ પીઆઇ એમજે ક્રિશ્ચન દ્વારા વડોદરા શહેર ની હદ માં બપોદ પો સ્ટે ના ગુના રજી.નમ્બર III ૩૨૭/૧૮
તા.૧૬/૩/૨૦૧૮ મુજબ
લાલુ સિંધી ને ત્યાં વિજી..ટીમે છાપો મારતા
કુલ ૧,૨૪,૪૦૦/- ની કિંમત નો જુદીજુદી બ્રાન્ડ ની વિદેશી દારૂ ની બોટલ નંગ ૧૨૪૪ અને વાહન કિંમત રૂપિયા દસલાખ એમ કુલ મુદ્દામાલ ૧૧,૨૪,૪૦૦/-નો ઝડપી પાડ્યો હતો આ કામે ગુન્હા માં બે લિસ્ટેડ બુટલેગરો ને વોન્ટેડ બતાવામાં આવ્યા છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે
દિનબદિન લાખ્ખો કરોડો નો દારૂ પકડાય છે તોય બુટલેગરો પોલીસ ને ગાંજ્યા જતા ન હોય તેમ અવિરત વિદેશી દારૂ ગુજરાત માં પકડાય છે તો ઠલવાતો અને પીવાતો કેટલો હશે?
ગત રોજ કરજણ ઓએસે નારકોટિક્સ વિભાગે દોઢ કરોડ નો કાશ્મીરી ચરસ નો જથ્થો ઝડપી પાડ્યો
એનો મતલબ એ તો નથી થતો ને કે હવે ગુજરાત ના દારૂ. ના વ્યસનીઓ અન્ય નશા તરફ વળી રહ્યાં છે જો આમજ હોય તો તે વાસ્તવ માં મોટી ચિંતા નો વિષય છે જે સરકાર અને પોલિશ વિભાગ માટે લાલબત્તી સમાન છે કેમકે આજરીતે નશીલા પદાર્થો ના સેવન માં પંજાબ ની હાલત કફોડી બની છે ત્યારે ગુજરાત માં બુટલેગર અને તંત્ર ની મિલીભગત ક્યારે તૂટશે તેતો સમયજ બતાવશે અન્યથા.तुम बेचते रहो, हम पकड़ते रहेंगे और भागबटाई चलति रहेगी।
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"