ફરી એકવાર ભરૂચ પોલીસનો સપાટો લાખો રૂપિયાનો દારૂ અને મુદ્દામાલ પકડાયો

0
69

અંતરંગ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભરૂચ એલ સી બી અને સી ડિવિઝન પોલીસના સંયુક્ત ઓપરેશનમાં સ્વામિનારાયણ મંદિર પાછળ વિદેશી દારૂ પકડાયો છે ,જેની રકમ અને કાર મળી લાખો માં પણ જઈ શકે તેવી વકી છે, અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ પોલીસ અધિક્ષકની ઝીરો ટોલરન્સની નીતિના અનુસંધાને જિલ્લાની તમામ પોલીસ એલર્ટ રહેતી હોય બુટલેગરોને શહેર માં દારૂ ઘુસાડવાના ફાંફા પડી ગયા છે, ત્યારે ફરી એકવાર ભરૂચ એલસીબી અને ભરૂચ સી ડિવિઝન પોલીસે સંયુક્ત ઓપરેશનમાં આ રેડ કરી દારૂ અને કાર મળો લાખનો માલ જપ્ત કર્યો છે જેથી ફરી એકવાર જિલ્લાના બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે, બિન સત્તાવાર સૂત્રો દ્વારા એમ પણ ચર્ચાઈ રહ્યું છે કે વિદેશી દારૂ કથિત બુટલેગર બોબડા નો પણ હોઈ શકે જે નકારી શકાય નહીં સાચી વિગતો પ્રેસ નોટ બહાર આવે જ ખબર પડે તેમ છે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY