ફેસબુકની જેમ હવે વોટ્‌સએપ પર જાહેરાતો જાવા મળશે

0
48

ન્યુ દિલ્હી,તા.૨૮
ફેસબૂકની જેમ હવે વોટસએપ પર પણ જાહેરાતો જાવા મળશે. આ માટે વોટસએપે તૈયારી શરુ કરી દીધી છે. જે સૌથી પહેલા આઈ ફોનની ઓપરેટિંગ સિસ્ટમમાં દેખાશે.
વોટસએપમાં જાહેરાત સ્ટેટસ ટેબમાં જાવા મળશે. ઉદાહરણ તરીકે વોટસએપ પર જે સ્ટેટસ દેખાય છે તેની વચ્ચે જાહેરાત પણ જાવા મળશે. આ જ મોડલ ફેસબૂકની જ અન્ય એક ઈન્સ્ટાગ્રામ માટે પણ અપનાવવામાં આવ્યુ છે.
આને વોટસએપ પર જાહેરાતોની શરુઆત કહી શકાય. કંપની આ સીવાય પણ બીજી રીતે વોટસએપમાં જાહેરાતો શરુ કરી શકે છે.
વોટસએપના સ્થાપકો બ્રાયન એક્ટન અને જેન કુમનુ માનવુ હતુ કે વોટસએપ પર જાહેરાતો ના હોવી જાઈએ. જાકે ફેસબૂકે જ્યારે વોટસએપને ખરીદયુ ત્યારે જ કહેવાતુ હતુ કે ગમે ત્યારે તેના પર પણ જાહેરાતો આપવાનુ શરુ કરાશે. આ મુદ્દે બ્રાયન એક્ટન અને જેન કુમ કંપની છોડી ચુક્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY