ફ્લોરિડા સ્કૂલ ફાયરિંગના 13માં દિવસે જ ગન બૅન માટે સ્ટેટ સેનેટની

0
109

અમેરિકામાં ફ્લોરિડાની એક સ્કૂલમાં 13 દિવસ પહેલાં ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા ભીષણ ગોળીબાર બાદથી જ લોકો ગન કંટ્રોલની માગ અંગે રસ્તા પર ઉતર્યા છે. પરંતુ અભિયાન ચલાવનારા લોકોને જોરદાર ફટકો લાગ્યો છે. ફ્લોરિડામાં ગવર્નર દ્વારા લાવવામાં આવેલું ગન કંટ્રોલનું બિલ ત્યાંના લૉ મેકર્સે 7-6ના અંતરથી ફગાવી દીધું. ત્યાર બાદથી દેખાવકારો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી પડ્યા. આ દેખાવકારો રાજ્યની સેનેટની અંદર પણ દાખલ થઈ ગયા. આ લોકોએ શર્મ કરો… શર્મ કરો…નાં સૂત્રો પણ પોકાર્યા.

બંદૂક ખરીદવાની લઘુત્તમ વય 21 વર્ષ થઈ

– ફ્લોરિડાની સેનેટે ગન કલ્ચર પર પ્રતિબંધ લગાવવાની અનેક માગ સ્વીકારી પણ લીધી. ત્યાં બંદૂક ખરીદવાની વય 16થી વધારીને 21 વર્ષ કરી દેવાઈ છે.
– બાળકોને ફાયરિંગથી બચાવવા શિક્ષકોને ગન લઈને ભણાવવાની મંજૂરી આપી દેવાઈ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY