પદ્માવતઃ આમ શૂટ થયું હતું ‘ખલીબલી’ Song, રણવીરના હતા એગ્રેસિવ એક્સપ્રેશન

0
108

સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’ બોક્સ ઓફિસ પર હજીસુધી શાનદાર પ્રદર્શન કરી રહી છે. આમ તો ફિલ્મના તમામ ગીતો ફેમસ છે, પરંતુ રણવીર સિંહ પર ફિલ્માવેલું ગીત ‘ખલીબલી….’ ચર્ચામાં વધુ રહ્યો છે. તાજેતરમાં જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં આ ગીતને કેવી રીતે શૂટ કરવામાં આવ્યો તે દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં અલાઉદ્દીન ખિલજી બનેલા રણવીર સિંહનો એટીટ્યૂડ અને એક્સપ્રેશનને એગ્રેસિવ દેખાડવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY