ગાંધીનગર સર્વશિક્ષા અભિયાન માં એસીબી નો સપાટો.

0
339

ગાંધીનગર એસીબી એડિશનલ ડેપ્યુટી ડાયરેકટર જે ડી જડેજા ને મળેલ કમ્પ્લેન મુજબ ગાંધીનગર એસીબી .પીઆઇ .કે આર ડાભી અને ટીમે સર્વશિક્ષા અભિયાન માં રસોઈ બનાવનાર કોન્ટ્રેટર ના બિલ મનજુર કરવા બાબતે મીનાબેન થાવરદાસ જેઠવાની એકાઉન્ટ ઓફિસર વર્ગ ૨ દ્વારા રૂપિયા ૩૦૦૦/-ની લાંચ ની માંગણી કરાઈ હતી જે પેટે બે ટુકડે ૧૫૦૦/-ની લાંચ આપતા ઓફિસમાજ રંગે હાથ ઝડપાઇ ગયા હતા. જે બાબતે આગળ ની કાર્યવાહી ચાલુ છે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY