રાજપીપળા માં શનિવારે ચાલુ વરસાદમાં કેટલાક ગણપતિ ના વિસર્જન થયા

0
14

લીમડા ચોક યુવક મંડળ ના ભાવીક ભક્તો એ શ્રધ્ધા પૂર્વક ચાલુ વરસાદે વરઘોડો કાઢી છત્રી ના સહારે વાજતે ગાજતે બાપા નું વિસર્જન કર્યું

રાજપીપળા : શનિવારે રાજપીપળા ખાતે વરસાદ ચાલુ થયો તેમ છતાં દર વર્ષ ની માફક ગણેશ ભક્તો એ ચાલુ વરસાદે ગણેશ વિસર્જન ના વરઘોડા માં છત્રીઓ ના સહારે વાજતે ગાજતે બાપા નું વિસર્જન કર્યું હતું જેમાંલીમડા ચોક યુવક મંડળ ના ભક્તો એ શહેર ના મુખ્ય માર્ગ ઉપર વરઘોડો કાઢી કરજણ નદી માં બાપા નું વિસર્જન કર્યું ત્યારે વરસાદ ચાલુ હોવા છતાં કેટલાકે પલળતા ટી કેટલાક ભક્તો એ છત્રી સાથે નાચગાન કરી બાપા ને વિદાય કર્યા હતા રવિવારે રાજપીપળા ખાતે તમામ ગણપતિ નું વિસર્જન થશે ત્યારે શનિવારે વરસાદ શરુ થતા ભક્તો એ વરસાદ થી ગણેશ ની પ્રતિમા કે સાઉન્ડ સિસ્ટમ ને કવર કરવા તાડપત્રી સહિતની તૈયારીઓ કરી લીધી હતી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY