આકરી ગરમીમાં કેનાલ માં ડૂબકી લગાવતા યુવાનો

0
113

રાજપીપલા:
રાજપીપલા માં ઘણા દિવશ થી બપોરે પડી રહેલી કાળઝાળ ગરમી માં ગ્રામ્ય વિસ્તારના યુવાનો કેનાલ માં નાહવા માટે ડૂબકી લગાવી પાણી માં ઠંડક મેળવે છે અમીર લોકો ઘરોમાં કે દુકાનો માં એરકંડીશન લગાવી ઠંડક મેળવતા હોય ત્યારે ગરીબ લોકો માટે તો નદી નાળા માં સ્નાન કરી રાહત એક માત્ર વિકલ્પ હોય જેની લાઈવ તસ્વીર કેમેરામાં કેદ થઈ હતી 

ભરત શાહ ,નર્મદા

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY