ગાંધીનગર,તા.૨૦
આવતા મહિને નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ગરબા રમતી મહિલાઓ, યુવતીઓ અને બાળકીઓને કોઈપણ રીતે હેરાન, પરેશાન કે છેડતી કરવાનો બનાવ ન બને તે માટે રાજ્યનો મહિલા આયોગ આગળ આવ્યો છે. મહિલા આયોગ રાજ્યભરમાં કરવામાં આવેલા ગરબાના આયોજનસ્થળો પર બાજ નજર રાખશે. દરમિયાન કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો પીડિતા મહિલા હેલ્પલાઈન ૧૮૧ પર ફરિયાદ કરી શકશે.
નવરાત્રિ દરમિયાન મહિલાઓની કોઈપણ પ્રકારની પજવણી ન થાય તે માટે મહિલા આયોગ ચિંતિત છે. જેને લઈને ગરબા આયોજકો ક્લબોને મહિલાઓને સુરક્ષા પુરી પાડવા માટે મહિલા આયોગે પહેલાથી સૂચના આપી દીધી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



