ગરુડેશ્વર નજીક ટ્રક સાથે અકસ્માત થતા બચેલી માનસિક અસ્વસ્થ બાળકી નું નિર્ભયા એ માતા સાથે મિલન કરાવ્યું

0
87

ભાદરવા ગામની માનસિક પીડિત અને પિતા વગર ની બાળકી ની મદદે નિર્ભયા ની મહિલા પોલીસ આવતા માતા સાથે મિલન

નર્મદા જિલ્લા ના ઞરુડેશ્વર પાસે ટ્રક સાથે અથડાતા બચી જઈ રોડ પર ફેંકાઈ ગયેલી એક નાની બાળકી પર નીર્ભયા ટીમ ની નજર પડતા તેને ઉપાડી પૂછતાછ કરી પરંતુ અે બાળકી ની માનસીક સ્થિતિ સારી ન હોવાનું જાણ્યા બાદ નિર્ભયા ની મહિલાઓ એ એને સાંત્વના આપી ખવડાવી પ્રેમ થી પૂછપરછ કરી પરંતુ તે બોલી પણ શકતી ન હોય કોઇક ના જણાવ્યા મુજબ એ ભાદરવા ગામ ની છે ત્યારે નિર્ભયા ના બેહનો ભાદરવા ઞામ માં ફોન કરી અેની માતા સાથઈ વાત કરી જાણવા મળ્યું કે એના પિતા પણ નથી ત્યારબાદ ગરુડેશ્વર પોલીસ ને ફોન કરીને ઞાડી બોલાવીને આ બાળકીને નિર્ભયા ટીમે ભાદરવા મોકલી એની માતા સાથે મિલન કરાવી માનવતા દાખવી હતી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
—

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY