ગરૂડેશ્વર ના હરીપુરા ગામે મકાન બનાવવા બાબતે મારામારી,પિતાએ પુત્ર પર ત્રિકમ થી હુમલો કર્યો ગંભીર ઇજાઓ પોહચાડી..

0
23

રાજપીપળા : ગરુડેશ્વર તાલુકાના હરીપુરા ચોકડી પર રહેતા પિતા અને પુત્ર જોડે બોલાચલી થઈ જેમા પોતાની જમીન મા ઘર કેમ બાંધો છો તેમ કહી ત્રીકમ વડે હુમલો કર્યો મામલો પોલિસ સ્ટેેશને પહોંચ્યો..

ગરુડેશ્વર તાલુકાના હરીપુરા ચોકડી પર રહેતા ઇલાબેન અને સુરેશ નટવર પોતાના ઘરમાં ચા બનાવી પોતાના પતિ સુરેશ તથા પડોસી જેન્તીભાઇ ચા પીતા હતા તે દરમ્યાન નટવર મોહન તડવી આવીને કહેવા લાગેલ કે, કેમ અમારા ભાગની હદમાં મકાન બનાવો છો તેમ કહી તેના હાથમાનો ત્રીકમ પુત્ર સુરેશને માથાના ઉપરના ભાગે મારવા જતા જયંતી તડવી બચાવ માટે આગળ હાથ ધરી દેતા સુરેશ તડવી નાઓને ત્રીકમની મુદર વાગતા ગમ્ભીર ઇજા પહોચી હતી. જે બાબત ની ફરીયાદ ગરુડેશ્વર પોલીસ ને કરતા પોલિસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY