ગઢડાના એસપી સ્વામીને મળી હાર્દિક ભાવુક

0
32

અમદાવાદ,તા.૩૧
પાટીદાર સમુદાય માટે અનામતની અને ખેડૂત સમુદાય માટે સંપૂર્ણ લોન માફીની માંગણી સાથે અનશન ઉપર ઉતરેલા હાર્દિક પટેલને મળવા માટે આજે ગઢડાના એસપી સ્વામી પહોંચ્યા હતા. એસપી સ્વામીએ જળ ત્યાગ મુકી દેવા અને પાણી પીવાની સલાહ આપી હતી પરંતુ હાર્દિક તૈયાર ન થતાં સ્વામીએ હાર્દિકના માતા-પિતા સાથે ચર્ચા કરી હતી. સ્વામી સાથે વાત કરતી વેળા હાર્દિક ભાવુક થઇને રડવા લાગ્યો હતો.

(સંપૂર્ણ સમાચાર સેવા)



જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY