ભરૂચમાં ૬૯માં ગણતંત્રદિન નિમિત્તે બીજેપીના યુવા કાર્યકરો દ્વારા ગૌરવયાત્રા

0
69

ભરૂચ,

ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ સાઈમંદિરથી પાંખી હાજરીમાં ઉપસ્થિત આશરે ૫૦ થી ૬૦ જેટલા ભરૂચ બીજેપીના યુવા કાર્યકરો દ્વારા ભારતદેશના ઝંડા અને ડી.જે. લઈને દેશભક્તિના ગીતો વગાડી ટુ-વ્હીલરની રેલી કાઢી ભરૂચ રેલ્વે સર્કલ પાસે આવેલ ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાળ ચઢાવી રેલીનું સમાપન કર્યું હતું. ઝાડેશ્વરથી ભરૂચ રેલ્વે સર્કલ સુધી રેલીની પાછળ પાછળ અન્ય વાહનોની કતાર લાગી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY