અગાઉ ભરૂચ જિલ્લા ના જમ્બુસર નગરપાલિકા ના પ્રમુખ દ્વારા પત્રકાર ને નિમ્નકક્ષા ની ગાળો બોલી અણ છાજતું વર્તન કરાયા ની શાહી સુકાઈ નથી ત્યાંજ દાહોદ જિલ્લા ટેકરી ગામે રિપોર્ટિંગ માટે જતા બે પત્રકારો ને
રસ્તે રોકી અજાણ્યા ઈસમો દ્વારા ગાળા ગાળી કરી ધીકપાટુ નો માર મારતા સરકારી દવાખાને સારવાર કરવાનો વારો આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અખબાર નવેશો એસી ઓફિસ માં બેસી
હકુમત ચલાવતા ભલે હોય પણ
સમાચાર શોધવા કે સત્ય સુધી પહોંચવા નું કામ તો નાનો રિપોર્ટર કે નાના અખબાર નો તંત્રીજ કરતો હોય છે સમાજ સામે સત્ય લાવવા ઝઝૂમતા યુવાનોને માં
હતાશા આવે તો નવાઈ નહીં જેનું સીધું પરિણામ સમાજના કચડાયેલા ગરીબ શોષિત પીડિત અને મધ્યમ વર્ગેજ ભોગવવું રહ્યું.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"