કોઈ પણ જોડીને પોતાની મરજીથી સેક્સ કરવાનો અધિકાર છે
બર્લિન,તા.૧૫
જર્મની ભાઇ-બહેનની વચ્ચે શારીરિક સંબંધ બનાવવા કાયદેસર બનાવી શકે છે. જર્મન સરકારની આચાર સમિતિની દલીલો જા લાગુ થઇ તો ભાઇ-બહેનના સંબંધને અવૈધ ગણાવાતા કાયદાને ખતમ કરવામાં આવી શકે છે.
આચાર સમિતિ મુજબ, આ રીતના કાયદા પોતાની ઇચ્છાથી શારીરિક સંબંધ બનાવવાના અધિકારનું હનન છે. જર્મન નૈતિકતા આપરાધિક કાનુન પરિષદની તરફથી કહેવામાં આવ્યું છે કે કોઇપણ જાડીને પોતાની મરજીથી સેકસ કરવાનો અધિકાર છે. સમિતિની આ દલીલો સાકસોનીમાં રહેવાવાળા ભાઇ-બહેનના મામલા પછી સામે આવી છે.
અહીં રહેવાવાળા ભાઇ-બહેનની જાડીએ ચાર બાળકોને જન્મ આપ્યો. જેમાં બે બાળકો શારીરિક રૂપથી વિકલાંગ હતા. આ કારણથી બંનેને અલગ રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. બહેનની સાથે શારીરિક સંબંધ બનાવવાના કારણે ભાઇને ૩ વર્ષની સજા કરવામાં આવી હતી.
આચાર સમિતિએ આ વાતને ખારિજ કરતા કહયું કે બાળકોને વિકલાંગ પેદા થવાના કારણે કોઇ જાડીને શારીરિક સંબંધો બનાવવાથી રોકી શકાય નહીં. જર્મનીની ચાંસલર એંજલા માર્કેલના પ્રવકતાએ જણાવ્યું કે આ વાતની સંભાવના વધારે છે કે સરકાર સમિતિની દલીલોને ખારીજ કરી શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



