ઘણી ચીજાથી મેલ ફર્ટિલિટીને નુકસાન

0
143

શુ તમે જાણો છે કે આપની બદલાઇ રહેલી લાઇફસ્ટાઇલ અને ખાવા પીવાની ટેવના કારણે આપની ફર્ટિલિટી પર પ્રતિકુળ અસર થઇ રહી છે. હાલના દિવસોમાં સ્પર્મ કાઉન્ટમાં ઝડપથી ઘટાડો થઇ રહ્યો છે. જે ચિંતાજનક બાબત છે. આ ઘટાડો માત્ર ભારતમા ંજ નહીં બલ્કે વૈશ્વિક સ્તર પર જાઇ શકાય છે. એમ્સના તબીબના કહેવા મુજબ ૩૦ વર્ષ પહેલા એક ભારતીય પુરૂષમાં એક મિલીલીટર સીમનમાં ૬૦ મિલિયન સ્પર્મ રહેતા હતા. પરંતુ હવે આ સંખ્યા ઘટીને ૨૦ મિલિયન પ્રતિ મીલીલીટર છે. આના માટે કેટલીક ચીજ વસ્તુઓ જવાબદાર છે. જેમાં એક વાયુ પ્રદુષણ પણ છે. આ ઉપરાંત ખતરનાક કેમિકલ્સ અને પેÂસ્ટસાઇડ્‌સનો વધતો જતો ઉપયોગ પણ છે. જેના કારણે સ્પર્મની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. જા કે સૌથી વધારે અસર બદલાઇ રહેલી લાઇફસ્ટાઇલની છે. સ્મોકિંગ, ટેન્શન, ગેજેટ્‌સના ઉપયોગ, કલાકો સુધી કામ કરવાની બાબત અને સ્થુળતા જેવા કેટલાક એવા પરિબળો છે જેના કારણે સ્પર્મ કાઉન્ટ માત્ર ઘટી રહ્યા નતી બલ્કે સ્પર્મની ક્વાલિટી અને તેના ફક્શન પર પણ નકારાત્મક અસર કરે છે. જાણકાર લોકો અને તબીબો દર્દીને સ્મોકિંગ ઘટાડી દેવા અને શરાર કમ પીવાની સલાહ આપે છે. મેલ ઇન્ફર્ટિલિટી કઇ રીતે ઠીક થાય તેવા પ્રશ્ન કરનાર લોકોની સંખ્યા ખુબ મોટી છે. આના માટે તો સૌથી પહેલા તો સ્પર્મનુ પરીક્ષણ કરવામાં આવે તે જરૂરી છે. યોગ્ય રિઝલ્ટ હાંસલ કરવા માટે ચારથી છ સપ્તાહમાં બે વખત તેનુ પરીક્ષણ કરવામાં આવે તે જરૂરી છે. જા તે પરેશાની સાયકો સેક્સુઅલ નિકળે છે તો તેના માટે કાઉÂન્સલિંગની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત સ્પર્મ કાઉન્ટને વધારી દેવા અને તેની ક્વાલિટી અને મોટોલિટીને સુધારી દેવા માટે કેટલાક વિટામિન્સ અને એન્ટી ઓક્સીડન્ટના કોર્સ ચલાવવામાં આવે છે. ટેસ્ટીડનુ તાપમાન શરીરની તુલનામાં ઓછુ હોય છે. તેને તે જ તાપમાન પર મેનટેન કરવા માટેની જરૂર હોય છે. પરંતુ ટ્રાઉજર અથવા તો પેન્ટના પોકેટમાં મોબાઇલ રાખવા અથવા તો ખોળામાં લેપટોપ રાખીને કામ કરવાની બાબત, ડ્‌ાઇવિંગ કરતી વેળા અને ઓફિસમાં કલાકો સુધી બેસી રહેવાના કારણે ટેસ્ટીજ અને સ્પર્મ પર ખરાબ અસર થાય છે. હાર્મોનલ સમસ્યાના કારણે પુરૂષોમાં રિપ્રોડÂક્ટવ ફક્શન પર અસર થાય છે. કેટલાક મામલામાં ટેસ્ટીજમાં સ્પર્મ હોય છે. પરંતુ બ્લોકેજના કારણે તે પુરૂષના લિંગ સુધી પહોંચી જવામાં અસમર્થ હોય છે. જ્યારે કેટલાક મામલામાં ટેસ્ટીજથી સ્પર્મ નિકળીને ઇન્ડાના ફર્ટિલાઇઝેશન માટે ઉપયોગ કરે છે. ૨૦ મિલિયન પર મિલીલીટર સ્પર્મ કાઉન્ટને કંન્સીવ કરવા માટે નોર્મલ ગણવામાં આવે છે. કેટલીક વખત ટેકનિકની સહાયથી કેટલાક મિલિયન સ્પર્મથી જ બેબી કન્સીવ કરવામાં આવે છે. તાજેતરમાં જ કરવામાં આવેલા મલ્ટીનેશનલ સર્વેમાં ધડાકો કરવામાં આવ્યો છે કે વિશ્વભરમાં મોટાભાગના યુવાનો બિન સુરક્ષિત સેક્સ માણે છે. ગર્ભ નિરોધક વિકલ્પોનો ઉપયોગ ઓછો કરે છે. આ સર્વેમાં અન્ય ઘણી ચોંકાવનારી બાબતો આજે સવારે જાહેર કરવામાં આવી હતી. વર્લ્ડ કોન્ટ્રાસેપ્સન ડે (ડબલ્યુસીડી) માટે તૈયાર કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે મોટી સંખ્યામાં યુવાનો બિન સુરક્ષિત સેક્સ સાથે ટેવાયેલા છે. અહેવાલ મુજબ નવા પાર્ટનર સાથે બિન સુરક્ષિત સેક્સ માણનાર યુવાનોની સંખ્યામાં ફ્રાંન્સમાં ૧૧૧ ટકાનો વધારો થયો છે. જ્યારે બ્રિટનમાં ૧૯ ટકા અને અમેરિકામાં છેલ્લા ત્રણ વર્ષમાં ૩૯ ટકાનો વધારો થયો છે. આનો મતલબ એ થયો કે બિનસુરક્ષિત સેક્સને લઈને યુવાનો સાવધાન ચોક્કસપણે છે પરંતુ બિનસુરક્ષિત સેક્સને વધારે મહત્વ આપે છે. અભ્યાસના પરિણામોની સાથે જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વના તમામ દેશોને યુવાનોમાં ટ્રેન્ડ એક સમાન રહ્યો છે. જાણકાર લોકોનું કહેવું છે કે બિન સુરક્ષિત સેક્સ મામલે જાગૃતિ જગાવાની જરૂર છે. જ્યારે પણ યુવાનોને કોન્ટ્રાસેÂપ્ટવ માહિતી અને સેવા આપવામાં આવે છે ત્યારે લોકો મોટાભાગે આને ગંભીરતાથી લેતા નથી. અગિયાર આંતરરાષ્ટ્રીય બિનસરકારી સંસ્થાઓને આવરી લઈને આ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સર્વે દરમિયાન ચીલી, પોલેન્ડ, ચીન સહિત ૨૬ દેશોના ૬,૦૦૦થી વધુ લોકોને પ્રશ્નો કરવામાં આવ્યા હતા. સેક્સ અને કોન્ટ્રાસેÂપ્ટવ મામલે પ્રશ્નો કરવામાં આવ્યા હતા. યુરોપમાં માત્ર અડધા લોકોએ જ સ્કૂલોથી સેક્સ શિક્ષણ મેળવ્યું હતું. લેટિન અમેરિકા, એશિયા, પેસિફિક ,અમેરિકામાં આ આંકડો અલગ

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY