ગોડાદરા રોડ પર મોપેડ સવાર બેને બાઈક સવારોએ પટકાર્યા ‘આજ લોકો છે’ એવુ જણાવી ત્રણે દંડાથી હુમલો કર્યો

0
30

સુરત, તા.૨
ગોડાદરા નવો રોડ પુણા પાટીયા યુનાઈટેડ ટેક્ષ્ટાઈલ માર્કેટ પાસે મોટર સાયકલ પર આવેલા ત્રણ અજાણ્યા ઈસમોએ એક્ટીવા ચાલક તથા પાછળ બેઠેલા ઈસમ પર લાકડીના દંડા વડે માર મારી ઈજાઅો પહોચાડી ફરાર થઈ ગયા હોવાનો બનાવ પુણા પોલીસ મથકે નોîધાયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ પુણાગામ ભૈયાનગર માધવદીપ કોમ્પ્લેક્ષ ખાતે મહેન્દ્રસિંહ રામસિંહ દેસાઈ રહે છે. ગતરોજ રાત્રિના સુમારે મહેન્દ્રસિંહ દેસાઈ પોતાની એક્ટીવા મોટર સાઈકલ પર આવી રહ્ના હતા. ત્યારે કાળા કલરની મોટર સાયકલ પર આવેલા ત્રણ અજણ્યા ઈસમોએ તેમની એક્ટીવા થોભાવીને કહ્નાં હતું કે, ‘‘આજ છે’’ અને એક્ટીવા ફેકી દઈ લાકડીના દંડા વડે પાછળ બેઠેલા વ્યક્તિને માર મારી ઘૂંટણના ભાગે ઈજાઅો પહોચાડી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત યુવકે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે આઈપીસી ૩૨૩ તથા ૩૨૫, ૧૧૪ મુજબનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY