દુપટ્ટાનો માલ ખરીદી વેપારી દ્વારા ૩૧.૭૩ લાખની ઠગાઈ

0
9

સુરત, તા.૨
બે દુપટ્ટા વેપારી સાથે ઉધનાના વેપારીએ રૂ.૩૧.૭૩ લાખની ઠગાઈ કરી હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અડાજણ અબ્રાર ટાવરમાં રહેતાં જુનેદ મોહમ્મદ કુંદને આરોપી રાકેશકુમાર મહાવીરસિંહ નાયક, વૈભવ સાંડીસ, ચીકુવાડી ઉધના, વિરૂદ્ધ ફરિયાદ નોધવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ ફરિયાદી અને વેપારી કમલ કિશોર ડાગા પાસેથી રૂ.૩૧,૭૩, ૯૮૨ની કિંમતના નાયલોન દુપટ્ટાની ખરીદી કરી હતી. ૩૦ થી ૬૦ દિવસમાં પેમેન્ટ કરવાનો વાયદો કર્યો હતો. પરંતુ વેપારીએ પેમેન્ટ કરવાને બદલે દુકાન બંધ કરી નાસી ગયો હતો. સલાબતપુરા પોલીસે ફરિયાદ નોîધી તપાસ હાથ ધરી છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY