અમદાવાદ,તા.૧૦
ઢુંઢરમાં ૧૪ મહિનાની બાળકી પર કરવામાં આવેલ પાશવી બળાત્કારની ઘટના હજી લોકમાનસ પરથી હટી નથી ત્યાં બીજા આવો જ એક બનાવ ગોધરામાં સામે આવ્યો છે. અહીં એક યુવાને ચાર મહિનાની બાળકીને પોતાની હવશની શિકાર બની હતી. આ અંગે વેજલપુર પોલીસ મથકે ફરિયા દાખલ કરવામાં આવી છે. વડોદરામાં સ્કૂલે જઈ રહેલી બે બહેનોની છેડતી કરવામાં આવી હતી. વિસનગરમાં એક ત્રણ વર્ષની બાળકી સાથે અડપલાં કરવામાં આવ્યાનો બનાવ પણ પોલીસ ચોપડે નોંધાયો છે.
મળતી માહિતી પ્રમામે વેજલપુર નજીક આવેલા એક ગામમાં ભાવિન ઉર્ફે સાભલો પરમાર નામના યુવકે ગામની જ ચાર વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. યુવક બાળકીને ફોસલાવીને કેનાલ પાસે લઈ ગયો હતો. અહીં બળાત્કાર ગુજાર્યા બાદ તેને આવી જ હાલતમાં છોડીને ત્યાંથી ભાગી ગયો હતો. આ અંગે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



