યુવાને 4 વાર GPSC ની પરીક્ષાઓ પાસ કરી ઉજ્વળ ભવિષ્ય બનવવા પહેલ કરી

0
52

નર્મદા ના બોગજ ગામના યુવાને 4 વાર GPSC ની પરીક્ષાઓ પાસ કરી તાજેતરમાં લેવાયેલી GPSC પાસ કરી PSI વર્ગ -2 તરીકે પસંદગી પામ્યો

રાજપીપળા : નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા બોજગ ગામમાં રહીને ભણતો રાકેશ વસાવા ભણવાની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતો હતો વાંચન નો શોખ તેનું લક્ષ હોય નાયબ કલેકટર બનવા ઈચ્છા હતી જેથી તેને GPSC ટોપર બનવા ખુબ મહેનત કરી પ્રથમ વાર ગુજરાત જાહેર સેવા આયોગ ની પરીક્ષા GPSC આપી સિલેક્શન થયું જે સચિવાલય માં નાયબ સેક્ષન અધિકારી તરીકે ફરજ બજાવે છે, ત્યાર બાદ પણ ચાલુ નોકરીએ આ યુવાને હાર ના માની ફરી GPSC ની પરીક્ષા આપી પાસ થયો આમ, નાયબ મામલતદાર, ચીફ ઓફિસર, હાઈકોર્ટમાં નાયબ સેક્શન અધિકારી, સચિવાલય માં ઓફિસ આસિસ્ટન્ટ જેવી પરીક્ષાઓ પાસ કરી ચુક્યો છે અને હાલ 2018 માં લેવાયેલી પરીક્ષા માં પાસ થઇ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બની આમ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે, ભરૂચ નર્મદાના આદિવાસીઓ ને હંમેશા IAS , IPS બનવાની સલાહ આપતો આ યુવાન આદિવસીઓ માં ઉચ્ચ પરીક્ષાઓ પાસ કરનાર પ્રથમ યુવાન હશે. જે આદિવાસી માં પ્રેરણા રૂપ છે .

ચીફ રિપોર્ટર, નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY