રાહુલ ગાંધીના ડ્રિમ શક્તિ પ્રોજેકટમાં સૌથી વધુ સંખ્યાાં રજી્ટ્રેશન કરાવી ગુજરાતમાં (Top5 )માં તથા નર્મદામાં પ્રથમ આવી હરેશ વસાવાએ નર્મદા જિલ્લાનું ગૌરવપૂર્ણ નામ રોશન કર્યું.
રાજપીપળા:અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના પ્રમુખ રાહુલ ગાંધીએ કોંગ્રેસની વિચારધારા ધરાવતા નાગરિકને કોંગ્રેસ સાથે જોડાવા શક્તિ પ્રોજેકટ અમલમાં મુક્યો હતો.જેમાં જે તે નગરિકનો વોટર આઈડી નંબર એક નક્કી કરેલા નંબર પર ટેક્સ મેસેજ દ્વારા મેસેજ કરવાથી એ સીધો જ કોંગ્રેસ સાથે જોડાઈ જાય છે.
હવે રાહુલ ગાંધીના આ ડ્રિમ પ્રોજેકટ દ્વારા વધુમાં વધુ લોકો કોંગ્રેસમાં જોડાય એ માટે સમગ્ર ગુજરાતના કોંગ્રેસ કાર્યકરોએ દિવસ રાત એક કરી દીધી હતી.તો આ શક્તિ પ્રોજેક્ટના રજીસ્ટ્રેશનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી અને નર્મદા જિલ્લાના યુવા કોંગ્રેસી કાર્યકર હરેશ વસાવાએ નર્મદા જિલ્લામાં પ્રથમ અને સમગ્ર ગુજરાતમાં ટોપ 5માં સ્થાન હાંસિલ કર્યું છે.હરેશ વસાવાની આ કામગીરીને બિરદાવતા અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના પ્રમુખ રાહુલ ગાંધીએ દિલ્હી ખાતે સર્ટિફિકેટ આપી હરેશ વસાવાને સન્માનિત કર્યા હતા.આ સન્માન સમારંભમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા,ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




