ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને વહેલી તકે મળશે આધાર-આધારિત એટીએમ

0
63

ન્યુ દિલ્હી,
હવે ગ્રામ્ય વિસ્તારોના લોકોને ટૂંક સમયમાં આધાર સાથે જાડાયેલા છ્‌સ્થી નાણાં કાઢવા સહિત અન્ય જરૂરી બેંકિંગ સેવાઓનો લાભ મળશે. ફાઇનાÂન્સયલ ટેક્નોલાજી કંપની મહાગ્રામે ગ્રામીણ વિસ્તારોમાં નાણાંની રકમ કાઢવા તથા અન્ય બૅન્કિંગ સેવાઓ પહોંચી વળવા એક લાખ આધાર-આધારિત છ્‌સ્ અને બિઝનેસ કોરસ્પોડન્ટ (મ્ઝ્ર)ને તહેનાત કરવાની જાહેરાત કરી છે. ગ્રામીણને આ આધાર-આધારિત છ્‌સ્ મારફત ઇ-કેવાયસી, પેપરલેસ અને ઇન્સ્ટન્ટ બેંકિંગ સેવા મળશે
આ છ્‌સ્થી રોકડ ઉપાડ, રોકડ જમા, બેલેન્સ ઇન્ક્‌વાયરી, મિની સ્ટેટમેન્ટ, લોન-રિપેમેન્ટ, લોન-ચુકવણી, સ્થાનિક રિમિટન્સ સેવાઓ, ગ્રાહક એનરોલમેન્ટ, ઇ-ગવર્નેસ અને પાન કાર્ડ જેવી સેવાઓ મુખ્ય છે. આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ (છઈઁજી) એક પ્રકારની ચુકવણી માટેની સેવા છે, જે નેશનલ પેમેન્ટ્‌સ કાર્પોરેશન ઓફ ઇÂન્ડયા (દ્ગઁઝ્રૈં)એ વિકસિત કરી છે. આ ચોક્કસ બિઝનેસ કોરસ્પોન્ડન્ટ સર્વિસ સેન્ટર દ્વારા બેંક અને નાણાકીય સંસ્થા લેવડ-દેવડ માટે આધાર નંબર અને ઓનલાઇન યુઆઇડીએઆઇ પ્રમાણપત્રનો ઉપયોગ કરે છે. એઇપીએસ નવી જનરેશનની બૅકિંગ સેવા છે, જેને ઇમ્ૈં તરફથી મંજૂરી મળી છે
મહાગ્રામના ડિરેક્ટર બિઝનેસ ડેવલપમેન્ટ વાસુદેવ ફડણનીસે લોન્ચ દરમિયાન જણાવ્યું હતું કે માઇક્રો એટીએમ નેટવર્ક દરેક ભારતીયને ડિજિટલ બેંકિંગનો અનુભવ આપે છે.
માહિતી માટે તમને જણાવીએ કે સૌપ્રથમ ડીસીબી બેંક દ્વારા આધારભૂત એટીએમ સુવિધા શરૂ કરવામાં હતી. એના દ્વારા ગ્રાહક ૈઁંદ્ગને બદલે તેની બાયોમેટ્રિક ડિટેલ્સ દ્વારા ટ્રાન્જેક્શન કરી શકાશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY