રકુલ પ્રીત ભજવશે શ્રીદેવીનું પાત્ર

0
38

મુંબઈ,તા.૭
સાઉથની ફિલ્મોમાં એનટીઆર ખૂબ જ લોકપ્રિય નામ ગણવામાં આવે છે અને છેલ્લા કેટલાક સમયથી એનટી રામા રાવના જીવન પર બનનારી બાયોપિક પણ ખૂબ જ ચર્ચાઇ રહી છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટનું કામ પૂરું થઇ ચૂક્્યું છે. એનટીઆરનું પાત્ર તેલુગુ ફિલ્મના કલાકાર નંદામુરી બાલક્રિષ્ના ભજવશે તેમ જ તેમની પહેલી પત્નીનું પાત્ર વિદ્યા બાલન ભજવશે.
દિવંગત અભિનેત્રી શ્રીદેવીએ એનટીઆર સાથે ૧૪ સાઉથ ફિલ્મોમાં કામ કર્યું હોવાથી રાકુલ પ્રિત સિંહને શ્રીદેવીના પાત્ર માટે ફાઇનલ કરવામાં આવી છે. એનટીઆર અને શ્રીદેવી બંનેએ પોતપોતાની કારકિર્દીને પાટે ચઢાવવા એકબીજાની ખૂબ જ મદદ કરી હતી. તેમ જ આ બાયોપિકના નિર્માતા માટે રાકુલ પ્રિત જ પહેલી પસંદ હતી. હવે જાવું એ રહ્યું કે રાકુલ શ્રીદેવીના પાત્રને ન્યાય આપી શકે છે કે નહીં.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY