હેર ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા

0
91

હેર ટ્રાન્સપ્લાન્ટ એક સ્થાયી ઉકેલ હોઇ શકે છે. હેર ટ્રાન્સપ્લાન્ટેશન માટે બે ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં ફોલિક્યુલર યુનિટ ટ્રાન્સપ્લાન્ટેશન અને ફોલિક્યુલર યુનિટ એકસ્ટ્રેશનનો સમાવેશ થાય છે. સામાન્ય અને જરૂરી લોહીની તેમજ શારરિક તપાસ કરવામા ંઆવ્યા બાદ માત્ર માથાની ચામડી પર લોકલ એનેસ્થીસિયા આપવામા ંઆવે છે. જેના કારણે દર્દીને પીડા થતી નથી. એનેસ્થેસિયાનો જાડ વ્યÂક્તને વજન મુજબ જ આપવામાં આવે છે. આશરે પાંચથી આઠ કલાકની પ્રક્રિયા દરમિયાન દર્દી વચ્ચે વચ્ચે કોઇ ચીજ ખાઇ પણ શકે છે. ટ્રાન્સપ્લાન્ટેશન બાદ દર્દીને તરત જ હોÂસ્પટલમાંથી રજા પણ આપી દેવામાં આવે છે. કેટલીક સાવધાની રાખીને વ્યÂક્ત તેના તમામ કામો કરી શકે છે. સર્જરી કરવામાં આવ્યા બાદ સાત-દસ સુધી વાળને સ્પર્શ કરી શકાય નહી. શરૂઆતમાં દર્દીને પેઇન કિલર પણ આપવામાં આવે છે. ટ્રાન્સપ્લાન્ટેશન બાદ પહેલા એક વાર વાળ ખરે છે. પરંતુ બે ૬ણ મહિના બાદ વાળ આવવાની શરૂઆત થઇ જાય છે. સમગ્ર પરિણામ મળવામાં છ મહિનાનો સમય લાગી શકે .

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY