હાલોલમાં સવારથી પડતાં વરસાદને કારણે વૃક્ષ ધરાશઇ

0
49

હાલોલ ની વચોવચ આવેલ શાક માર્કેટ  વિશાળ આમલી નુ વ્રુક્ષ એકાએક ઢળી પડતા નાસ ભાગ મચી ગઈ હતી અને વ્રુક્ષ ની નીચે આવેલ શાકભાજી ની લારીયો દબાઈ ગઈ હતી અને કેબીનો ને નુકસાન થયુ હતું પરંતુ કોઈ જાનમાલ નુકશાન થયું નથી.

હાલોલ ફાયર અને એમજીવીસીએલ કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચી આગળ ની કામ ગિરિ ચાલુ કરી હતી.

જસ્મીન શાહ હાલોલ પંચમહાલ Mo 9978787684

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY