હાલોલ તાલુકામા આવેલ તાજપુરા મા શ્રી નારાયણ ધામ ખાતે ગુરુપૂર્ણિમા ની ઉજવણી માટે તડામાર તૈયારી આશરે ત્રણ થીચાર લાખ ગુરૂભક્તો ઉજવણીમાં ભાગ લેશે

0
539

હાલોલ નારાયણન ધામ આશ્રમ ખાતે નારાયણન આઈ હોસ્પિટલ મા નવા 250 બેડ મૂકવા મા આવ્યા છે ત્યારે ગુરૂપૂર્ણિમા ના દિવસે સવારે નવ વાગ્યે ગુજરાત ના મુખ્ય મંત્રી વિજય રૂપાણી ના હસ્તે તેનું લોકાર્પણ કરવા મા આવેશે અને તેવો ના આગમન માટે તાજપુરા મા હેલિપેડ પણ બનવાની કામગરી ચાલુ કરી દેવા મા આવી છે

જસ્મીન શાહ હાલોલ પંચમહાલ
Mo 9978787684

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY