ભારત સરકાર ના સ્વચ્છ ભારત મિશન હેઠળ હળવદ ની સાંદિપની સ્કુલ ના વિધાર્થીઓ દ્રારા પ્લાસ્ટિક નો ઉપયોગ બંધ કરવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે ભવ્ય પદશૅન ગોઠવવામાં આવ્યુ

0
174

હાલમાં સમગ્ર ગુજરાતમાં પર્યાવરણ તથા સ્વચ્છ અભિયાન ની કામગીરી ચાલી રહી છે ત્યારે સ્વચ્છતા અભિયાન અને પર્યાવરણ જાગૃત રાખવા લોકો માં જાગૃતિ આવે ત માટે હળવદ સાંદીપની ઇગ્લિસ સ્કુલ ના વિધાર્થીઓ દ્રારા પ્લાસ્ટિક ઉપયોગ બંધ કરવા અને પ્લાસ્ટિક થીફેલાતતા પ્રદુષણ વિશે વિધાથીઓ વલીઆો ને માગદશ આપી માહિતી આપી હતી , આ પ્રદર્શન વિધાર્થીઓ દ્રારા જુદા જુદા 100 થી વધુ પ્લાસ્ટિક ના ગેરફાયદા ઓ બતાવતા પ્રોજેક્ટ બનાવ્યા હતા પ્રદશૅન જોવા 1000 થી વધુ વાલી ઓ પ્રદશન નિહાળીહતુ હળવદ માં સો પ્રથમ વાર પ્લાસ્ટિક કચરો બંધ કરવા તેમજ તેના થી ફેલાતો પ્રદુષણ વિશે માહિતી આપી લોકો માં ખરા અર્થમાં જાગૃતિ લાવા એક અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો આ કાયર્કમને સફ ળ બનાવવા સાંદિપની ઇંગ્લીશ સ્કુલ ના મેનેજીંગ ડિરેકટર હિતેન ઠકકર શૈલેષભાઈ પરેચા, તથા સ્ટાફે અને વિધાર્થીઓ એ ભારે જહેમત ઉઠાવી હતી

મયુર રાવલ હળવદ
મો 990945555

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY