હળવદ જનસુવિધા કેન્દ્રમાં બે દિવસ થી કનેક્ટિવિટી ખોરવાઈ જતાં દાખલા મેળવવા માટે પરસેવો પાડતા વિધાર્થીઓ..

0
60

હળવદની મામલતદાર કચેરીમાં જનસુવિધા કેન્દ્રમાં છેલ્લા બે દિવસથી સર્વર ડાઉન હોય અને કનેકટીવીટી ખોરવાયેલી હોવાથી કામકાજ ઠપ્પ બનતા વિધાર્થીઓ ને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે.
*************************
હળવદ જનસુવિધા કેન્દ્રમાં ગુરુવારે બપોરથી સર્વર બંધ છે અને કનેકટીવીટીના અભાવે કચેરીમાં ડેમોશનલ સર્ટીફીકેટ સહિતની કામગીરી ઠપ્પ છે તો આ સર્ટીફીકેટ કઢાવવા માટે તા. ૧૯ સુધીની મુદત આપવામાં આવી છે જોકે ગુરુવારે તા. ૧૪ અને આજે પણ કામગીરી બંધ છે તો આવતીકાલથી બે દિવસ કચેરીમાં રજા હોય જેથી ૧૭ તારીખ સુધી અરજદારોને સર્ટીફીકેટ મળી શકશે નહિ તો સોમવારે કચેરી ખુલતા લાંબી કતારો લાગી સકે છે અવારનવાર સર્વર ડાઉન અને કનેકટીવીટી ખોરવાતા વિધાર્થીઓ માં ભારે રોષ અને ગુસ્સો જોવા મળી

એક બાજુ સરકાર દ્વારા વિધાર્થીઓ ને ઝડપી દાખલા મળી રહે તે માટે કોમ્પ્યુટર યુકત દાખલા કાઢી આપવા આવે છે કનેક્ટીવીટી ન હોવાથી વિધાર્થીઓ માં હોબાળો મચી જવા પામ્યો હતો બધા વિધાર્થીઓ અને વાલી ઓ ના, મામલતદાર સોનગ્રા ને રજુઆત કરી હતી નાયબ મામલતદાર એ યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવાની બાંયધરી આપી હતી ગામડામાં થી આવતા વિદ્યાર્થીઓ દાખલા મેળવા પરસેવો પાડવો પડતો હતો ધરમધક્કો ખાવા પડે છે તો વિધાર્થીઓ ને મુશ્કેલીઓ પડે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ તેવી માંગણી ઉઢવા પામી છે


  1. મયુરયુ 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY