હળવદ માલઘારીઓનું મામલતદાર કચેરીએ ઉગ્ર આંદોલન

0
73

પશુ પાલકો માલ ઢોર પશુઓ ને મામલતદાર કચેરી ખાતે લઇ ને આવ્યા.
 
જયા સુધી તેમની માંગણી સંતોષવા માં નહી આવે ત્યા સુધી મામલતદાર કચેરી એ માલઢોર ત્યાં રાખીશું પશુપાલકો

ચોમાસા શરૂ થતા વરસાદ ખેંચાતાં ખેડૂતો ઓ પશુ પાલકો પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે હળવદ શહેરમાં થોડો પણ વરસાદ થયો નથી અને ગત સાલ પણ નહીવત વરસાદ પડ્યો હતો ત્યારે થોડા દિવસો પહેલાં હળવદ તાલુકા ના માલધારીઓની એ આવેદનપત્ર આપ્યું હતું ત્યારે મંગળવારે હળવદ મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું આવેદન પત્ર મા જણાવ્યા પ્રમાણે કે સરકાર દ્વારા બુધવારથી સુધી મા રાહત દરે ઘાસ ડેપો શરૂ કરવામાં નહીં આવે તો તમામ માલધારીઓની માલ ઢોર લઈ ને મામલતદાર કચેરી ધસી આવવા ની ચીમકી આપી તંત્ર મા દોડધામ મચી જવા પામી હતી પરંતુ નિકાલ ન આવતા બુધવાર સવારે ૧૧ વાગ્યે માલઠોર સાથે હમારી માંગ પુરી કરો ધાસ ચારો આપો જેવા સુત્રો ચાર કર્યા હતા,

સમગ્ર જિલ્લા મા ચોમાસા મા વરસાદ ખેંચાતાં ખેડૂતો અને મુગા પશુઓ માટે પીવાના પાણી માટે વલખાં મારવા પડે અને ઘાસચારાની ના ભાવો વધતા પશુ પાલકો કો ચિંતા મા મુકાયા છે હાલમાં ઘાસચારાની ખુબ જ તંગી હોઈ અને મોંધવારીના કારણે જરૂરિયાત મુજબનો ઘાસચારો ખરીદી શકીએ તેમ ન હોઈ અમારા પશુઓ વેચવાની ફરજ પડી છે કારણકે દુધાળા પશુઓ ની હાલત કફોડી બની છે ત્યારે થોડા દિવસો પહેલાં જ રાહત ભાવે ડેપો શરૂ કરવામાં મામલે મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું તેમ છતા સરકાર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નહી આવતા મંગળવારે ફરી ૫૦ જેટલા પશુ પાલકો એ હળવદ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં ધસી આવ્યા હતા આવેદનપત્ર મા જણાવ્યા પ્રમાણે કે સરકાર દ્વારા બુધવારથી રાહત ભાવે ઘાસ ડેપો શરૂ કરવામાં નહીં તાહળવદ તાલુકા ના તમામ માલધારીઓ હળવદ મામલતદાર કચેરી ખાતે માલ ઢોર પશુઓ લઈ ને કચેરી સામે ધસી આવ્યા હતા તમાલધારીઓ અને પશુપાલકો માંગ પુરી ન થાય ત્યાં સુધી મામલતદાર કચેરીમાં ઉપવાસના બેસવાનુ કહેતા તંત્ર મા દોડધામ મચી જવા પામી હતી.

મયુર રાવલ હળવદ
મો 9909458555

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY