ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના તેમજ માર્ગદર્શન મુજબ તેમજ પો.સ.ઇ. કે.એમ.પટેલ નાઓની સુચના થી ભરૂચ જીલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા જણાવેલ જેથી આવા ગુનેગારો શોધી કાઢવા વાલીયા પો.સ્ટે.વિસ્તારમાં પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસના માણસો પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન વાલીયા પો.સ્ટે.ના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી કિશનભાઇ અરવિંદભાઇ વસાવા ઉ.વ.૨૨ રહે.કોંઢ નવી નગરી તા.વાલીયા જી.ભરૂચ નાને તા.૨૪/૦૫/૧૯ ના રોજ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે આરોપીને વાલીયા પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





